વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બીએસએફના જવાનો સાથે ઉજવી દિવાળી


SHARE









કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બીએસએફના જવાનો સાથે ઉજવી દિવાળી

દેશની શાંતિ અને સલામતી માટે પરિવારથી દુર રહીને સરહદની રક્ષા કરતા સરહદના સંત્રીઓને કચ્છ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા બીએસએફ હેડ ક્વાર્ટર પર દીપાવલી પર્વની ઉજવણી કરી હતી અને દર વખતની જેમ આ વખતે પણ જવાનોને મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી ત્યારે મીઠાઈ વિતરણ પ્રસંગે સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દીપાવલી પર્વની ઉજવણી વીર જવાનો સાથે બોર્ડર પર કરે છે તેમની પ્રેરણા અને શુભેચ્છાથી દર વર્ષની જેમ તેઓએ પણ મીઠાઈ વિતરણ કરી હતી વીર જવાનો માં ભોમની રક્ષા કાજે પરિવારથી દુર રહીને દિવાળી ઉજવે છે ત્યારે જવાનોને મીઠાઈ અર્પણ કરી હતી જે પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના આગેવાનો પણ સાથે જોડાયા હતા




Latest News