મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી : જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન


SHARE









મોરબી : જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે ૧૫ થી  ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગસન તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જિલ્લામાંથી કુલ ૩૦ યુવક-યુવતિઓની પસંદગી કરી, ૭ દિવસ માટે  નિવાસી શિબિરનું આયોજન તા. ૩૦-૧૧ સુધી કરવાનું હોય, તા.૯-૧૧ સુધીમાં કચેરી સમય દરમિયાન કામકાજના ચાલુ દીવસોમાં સાદા કાગળમાં નામ, સરનામું, મોબાઈલ નંબર જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૯-૧૧ પછી આવનાર  ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.




Latest News