મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના ફોટો-વીડિયો વહીવટી તંત્રને આપવા અનુરોધ


SHARE









મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના ફોટો-વીડિયો વહીવટી તંત્રને આપવા અનુરોધ

મોરબી ખાતે ૩૦ તારીખે સાંજે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટતા દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના સંબંધિત યોગ્ય દસ્તાવેજીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને તેમની પાસે ઉપ્લબ્ધ ફોટો અને વીડિયો મોકલી આપવા અપીલ કરવામાં આવી છે.

આ ફોટો/વીડિયો મોકલવા માટે સૌપ્રથમ https://collectormorbi.gujrat.gov.in/ વેબસાઈટ ખોલવાની રહેશે. વેબસાઈટ ખોલતાની સાથે સામે સ્ક્રોલિંગમાં ‘મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સંબંધિત ફોટો/વીડિયો અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો’ તેવું સ્ક્રોલિંગ દેખાશે તેના પર ક્લિક કરતા નવું પેજ ખુલશે. જેમાં નામ, મોબાઈલ નંબર, ઇમેલ આઇડી, જિલ્લાનું નામ નાખ્યા બાદ ફોટો/વીડિયો અપલોડ કરવાનો રહેશે. આપના દ્વારા અપલોડ કરાયેલ ફોટો/વીડિયો દુર્ઘટના અંગેના દસ્તાવેજીકરણમાં  ખૂબ જ મહત્વના બની રહેશે.




Latest News