વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હું પક્ષ સાથે જોડાયેલ હતો, છું અને રહીશ, કોઈ પત્રકાર પરિષદ યોજવાનો નથી: બ્રિજેશભાઇ મેરજા


SHARE









હું પક્ષ સાથે જોડાયેલ હતો, છું અને રહીશ, કોઈ પત્રકાર પરિષદ યોજવાનો નથી: બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા આજે પત્રકાર પરિષદ યોજવાના છે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કરીને શું નવા જૂની થશે તેની ચર્ચાઓ કરવામાં આવી રહી હતી

જેથી કરીને આ બનતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરવાના નથી અને વધુમાં કહ્યું હતું કે, “હું પક્ષ સાથે જોડાયે હતો, છું અને રહીશ”. જેથી કરીને પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે તે વાતનો છેદ ઊડી ગયેલ છે




Latest News