મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મયુર નેચર ક્લબ-હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે નેચરલ વસ્તુઓનું રાહતદારે વેચાણ


SHARE





 

મોરબીમાં મયુર નેચર ક્લબ-હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે નેચરલ વસ્તુઓનું  રાહતદારે વેચાણ


મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરવામાં આવે છે તેવી જ રીતે તા ૧૩ ને રવિવારે શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી ત્યાં વેચાણ ચાલુ રાખવામા આવશે

મોરબીના લોકોને ત્યાંથી હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી વગેરે મળી રહેશે અને આ વિતરણ વ્યવસ્થા મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવે છે




Latest News