મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૭૦૬ કેસનો નિકાલ


SHARE





મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૭૦૬ કેસનો નિકાલ

મોરબીની કોર્ટમાં લોક અદાલત રાખવામા આવી હતી જે લોક અદાલતમાં કુલ મળીને ૮૬૩૫ કેસ રાખવામા આવ્યા હતા અને તેમાંથી કુલ ૨૭૦૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેથી કરીને સરકારમાં ૧૫,૧૨,૧૨,૮૦૯ ની સેટલમેન્ટથી આવક થયેલ છે

રાજ્યની જુદીજુદી કોર્ટમાં ચાલતા કેસનો તાત્કાલિક નિકાલ કરવા માટે સમયાંતરે એલકે અદાલતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીની કોર્ટમાં લોક અદાલત રાખવામા આવી હતી જેમાં જીલ્લામાં જુદીજુદી કોર્ટમાં ચાલતા ૮૬૩૫ કેસ રાખવામા આવ્યા હતા તેમાંથી પ્રી- ઇન્વેસ્ટિગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન-મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના કેસ વિગેરે મળીને કુલ ૨૭૦૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો જેથી કરીને સરકારમાં સેટલમેન્ટથી ૧૫,૧૨,૧૨,૮૦૯ ની આવક થયેલ છે




Latest News