મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીએ આપી ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ


SHARE





મોરબી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીએ આપી ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ

મોરબી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી દ્વારા મોરબીની પુલ તૂટવાની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તમામ સદ્ગતોના કુટુંબીજનો પર આવી પડેલ અણધાર્યા અને અસહ્ય દુ:ખમાં તેઓની પડખે છે.

વધૂમાં આ દુર્ઘટનામાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓના તથા તેમના પરિવારોના દુઃખમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી મોરબી સતત તેમની સાથે છે તેમજ સદ્ગતોના કુટુંબીજનો તથા ઇજા પામનારાઓ અને તેમના કુટુંબીજનોને કોઈપણ માર્ગદર્શન, મેડીકલ કે અન્ય સહાયની જરૂરિયાત હોય તો તેઓને સત્વરે ડીસ્ટ્રીક લીગલ સર્વીસીસ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોરબી મુકામે આવેલ છે ત્યાં ડી.આર. સેન્ટરનો નં ૬૩૫૭૯૮૧૦૩૩ સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News