વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી


SHARE









વાંકાનેર ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી

વાંકાનેર એસ. ટી. ડેપોમા બપોરે વાંકાનેરથી મોરબી અને દાહોદ જતી બસ નવી આવતા રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા.ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર જે.એમ. અગ્રાવત દ્વારા નવી બસ આપવામાં આવતા તેને એકમેકના મોઢા મીઠા કરીને આવકારવામાં આવી હતી અને નવી બસ આવતા ડ્રાઈવર સલીમભાઈ પઠાણ અને કન્ડક્ટર અશોકભાઈ થુલેટીયા સહિતના સ્ટાફમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી અત્રે ઉલેખનીય છે કે, પ્રમુખ જયુભા.ડી. જાડેજાને પ્રસંગમાં જવાનું હતું તો પણ તેઓ વાંકાનેર ડેપો ખાતે હાજર રહ્યા હતા આ ઉપરાંત વાંકાનેર ડેપોના ટી.આઈ. મેહબૂબભાઈ લહેજી, એ.ટી.આઈ સબીરભાઈ ખોખર, વર્કશોપ ઇન્ચાર્જ અશોકસિંહ જાડેજા, જીતુભા જાડેજા, જનકસિંહ ઝાલા, એસ.ટી. ક્રેડિટ સો.ના ડિરેક્ટર જે.જે. જાડેજા, કેશિયર જે.બી. ઝાલા, બુકીંગ શાખાના નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટોરમાંથી હિતેશભાઈ પરમાર, ટીસી બાદી, ફ્યુલ ક્લાર્ક પ્રવીણભાઈ ભૂંસાડીયા, મુનાભાઇ ખેરવા તેમજ બહોળી સંખ્યામા કર્મચારીઓ હાજર રહયા હતા અને વાંકાનેર ડેપોના મહિલા કંડક્ટર સુમિત્રાબેન ઠાકોર તેમજ ગીતાબેન પટેલના હસ્તે નવી બસને ચાંદલા કરી શ્રીફળ વધારીને બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.




Latest News