મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ બેઠકોનું બપોરના એક વાગ્યા સુધીમાં 38.61 ટકા મતદાન


SHARE









મોરબી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અને આજે બપોરના એક વાગ્યા સુધીમાં જિલ્લાની ત્રણ બેઠકો માટે સરેરાશ 38.61 ટકા મતદાન થયું છે.

મોરબી જિલ્લાના ચૂંટણી વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે 8થી લઈને બપોરના એક વાગ્યા સુધીમાં મોરબી માળીયા બેઠક પર 36.23 ટકા મતદાન થયેલ છે જેમાં પુરુષોનું 40.91 ટકા, સ્ત્રીનું 31.19 ટકા મતદાન, ટંકારા પડધરી બેઠક પર 40.81 ટકા મતદન  જેમાં પુરુષનું 46.72 ટકા અને સ્ત્રીનું 34.56 ટકા મતદાન અને વાંકાનેર કુવાડવા બેઠક પર 39.10 ટકા મતદાન થયું છે. જેમાં પુરુષનું 43.57 ટકા અને સ્ત્રીનું 34.32 ટકા મતદાન થયું છે. અને હજુ પણ મતદાન મથકો ઉપર મતદારોની લાઈનો જોવા મળી રહી છે




Latest News