મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠકો ઉપર સરેરાશ 69 ટકા કરતાં વધુ મતદાન


SHARE









મોરબી જિલ્લામાં મતદાન પુરુ, સરેરાશ 69.84 ટકા મતદાન થયુ છે જો કે, ગત ચુંટણીની સરખામણીએ મતદાન ઘટ્યુ હોવાનું સામે આવી રહ્યુ છે અને હજુ ફાઇનલ કાઉન્ટીંગ ચાલુ છે જેથી સરેરાશ મતદાનમાં થોડો વધારો થાય તેવી શકયતા છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ચાલુ વર્ષે 67.16ટકા જેટલુ મતદાન નોંધાયુ છે જો કે, ગત ચુંટણીમાં 71.24 ટકા મતદાન હતુ તેવી જ રીતે  ટંકારા પડધરી બેઠકમાં ચાલુ વર્ષે 71.18 ટકા મતદાન થયેલ છે અને, ગત ચુંટણીમાં 74.12 ટકા મતદાન હતુ તો વાંકાનેર કુવાડવા બેઠકમાં ચાલુ વર્ષે 71.19 ટકા મતદાન છે અને, ગત ચુંટણીમાં 74.38 ટકા મતદાન હતુ વધુમાં ચૂંટણી અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં કેટલાક બૂથમાં પાંચ વાગ્યા પહેલા જે મતદારો આવ્યા હતા તેનું મતદાન પૂર્ણ કરવાની અને છેલ્લું ફાઈનલ કાઉન્ટિંગ કરવા માટેની કામગીરી ચાલુ છે જેથી કરીને સરેરાશ આ વખતે જે મતદાન હાલ સુધી 61.96 ટકા નોંધાયું છે તેમાં થોડો ઘણો વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે




Latest News