વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ગુજરાતી ફિલ્મ ધમણની સ્ટારકાસ્ટની મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ સાથે ગોષ્ઠી યોજાઇ


SHARE









ગુજરાતી ફિલ્મ ધમણની સ્ટારકાસ્ટની મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ સાથે ગોષ્ઠી યોજાઇ

તાજેતરમાં જ રીલીઝ થયેલી ગુજરાતી એક્શન ફિલ્મ “ધમણ” ના મુખ્ય અભિનેતા આર્જવ ત્રિવેદી (છેલ્લો દિવસ ફેમ ધુલો) અને અભિનત્રી કથા પટેલ તથા સમગ્ર ટીમ સહીત પોતાની ઉપરોક્ત ફિલ્મના પ્રમોશન માટે મોરબી ખાતે પધાર્યા હતા.તેમની મોરબી જીલ્લાની મુલાકાત દરમિયાન તેઓએ મોરબીની પી.જી.પટેલ કોલેજની પણ મુલાકાત લીધી હતી. તેઓએ પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ સાથે ધમણ ફિલ્મ વિષે તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે રસપ્રદ ગોષ્ઠી કરી હતી અને સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેલી ઉજ્જવળ તકો વિષે રસપ્રદ વાતો કરી હતી તેમજ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા આહવાન કર્યું હતું. આ તકે “ધમણ” ફિલ્મ સફળતાના શિખરો સર કરે તેવી પી.જી.પટેલ કોલેજ પરિવાર તરફથી શુભમનાઓ આપવામાં આવી હતી.




Latest News