મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે


SHARE









મોરબીમાં રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતીની ઉજવણી સંદર્ભે મીટીંગ યોજાશે

મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુશ્રી રામાનંદાચાર્યજીની જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત એક મીટીંગનું આયોજન આગામી તા. ૨૫ ના રોજ કરવામાં આવ્યું છે.મોરબી રામાનંદી સાધુ સમાજની યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા. ૧૪-૧ ના રોજ જગતગુરુશ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩ મી જન્મજયંતીની ઉજવણીના આયોજન અંગે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જે મીટીંગ તા. ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે યોજાશે.

ચોપડા વિતરણ

મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ દ્વારા જે પણ બાળકોના પિતા ઇન્ડિયન આર્મીમાં હોય તેવા બાળકોને લખવાના ચોપડાનું (ધોરણ મુજબ) વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો જેમના પણ ધ્યાનમાં આવું કુંટુંબ હોય તે વ્યક્તિએ અથવા તો તે કુંટુંબે માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવેલ છે.વહેલા તે પહેલાના ધોરણે ચોપડા આપવામાં આવશે.અત્યાર સુધીમાં આ સડસ્થા દ્વારા આવા ૩૫ થી પણ વધારે કુટુંબના બાળકોને ચોપડાનું વિતરણ કરેલ છે અને હજુ પણ આ વિતરણ વિનય કરાટે એકેડમી, અવની ચોકડી પાસે ચાલુ જ છે.વધુ માહીતી માટે મોબાઇલ નંબર ૮૭૫૮૨ ૩૫૬૦૫ અથવા ૭૬૦૦૩ ૨૬૮૮૧ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News