મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી મંદીર ખાતે ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું


SHARE









વાંકાનેર ગાયત્રી મંદીર ખાતે ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું

જીએસઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા અને શિક્ષણ ભવન રાજકોટ દ્રારા અને બીઆરસી ભવન વાંકાનેર દ્રારા વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન ગાયત્રી મંદીર કરવામાં આવ્યું હતું તેમાં ૩૫ કૃતિ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાકાનેર તાલુકાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, અશ્વિનગીરીબાપુએ હાજરી આપી હતી. તેમાં ચોથા વિભાગમાં ગુંદાખડા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય એચ. અને ગોધાણી વિશાલ ડી. તથા માર્ગદર્શન શિક્ષક સાગર ઉમેશકુમારની કૃતિ પ્રથમ નંબરે પસંદગી પામતા મોરબી આગામી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.




Latest News