મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ વકતૃત્વ સ્પર્ધામાં રજત પદક મેળવ્યું


SHARE









મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ વકતૃત્વ સ્પર્ધામાં રજત પદક મેળવ્યું

હાલમાં ખામટા ખાતે ગર્લ્સ કેડેટનું  અન્યુલ ટ્રેનિંગ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો જેમાં સમગ્ર રાજકોટ બટાલિયનની  ગર્લ્સ કેડેટએ  ભાગ લીધો હતો અને આ સમગ્રમાં  સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.એમ. સાયન્સ કોલેજ એનસીસીની સારજેન્ટ સંધ્યા સોલંકીએ વકતૃત્વ સ્પર્ધામાં રજત પદક મેળવી સર્વોદય એજ્યુકેશન સોસાયટી તેમજ તે સંચાલિત એમ.એમ. સાયન્સ કોલેજનુ નામ રોશન  કર્યું છે તે બદલ તેમને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ પ્રદીપભાઈ, રજનીભાઇ, દેવાંગભાઈ, પ્રિસિપલ માંડવીયા., દંગી, તથા ગરમોરાએ અભિનંદન આપ્યા હતા




Latest News