મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE









મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા ઈન્ડીયન મેડીકલ એસોસીએશન (મોરબી) ના સહયોગથી તા ૨૫-૧૨-૨૦૨૨ ને રવિવારના રોજ પાંચમો ફી સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ગૃપીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં મગજના નિષ્ણાંત, હૃદયના નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ઓર્થોપેડીક, ચામડીના,જનરલ સર્જન, સ્ત્રીરોગ, આંખના, કાન-નાક-ગાળા, માનસિક, ફીઝીયોથેરાપીસ્ટ તેમજ એકયુપ્રેશર, ડેન્ટલ અને આયુર્વેદીક નિષ્ણાંત ડોકટરો આ કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પનું સ્થળ પંચાસર રોડ માધાપર વાડી પ્રાથમિક શાળા રાખવામા આવેલ છે અને સમય સવારે ૯ થી ૧ સુધીનો રાખવામા આવેલ છે આ કેમ્પમાં દરેક દર્દીઓને ડોકટરઓની ભલામણ મુજબ દવા પણ ફી આપવામાં આવશે. જેના દાતા તરીકે લાઈફ કેર માર્કેટીંગ તથા અમૃતમ ફાર્મા છે. આ કેમ્પનો મોરબીના જરૂરીયાતમંદ લોકોએ લાભ લેવા સતવારા સહકાર મંડળ મોરબીના પ્રમુખ મેરૂભાઈ કંઝારીયા, મંત્રી લાલજીભાઈ જાદવ, કન્વીનર ડો.મહેશભાઈ ડાભી, કન્વીનર પ્રેમજીભાઈ સોનગ્રા, કન્વીનર ડો.ગણેશભાઈ નકુમ દ્વારા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે




Latest News