વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ નલિની વિદ્યાલયમાં વેલકમ ૨૦૨૩ નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં આવેલ નલિની વિદ્યાલયમાં વેલકમ ૨૦૨૩ નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નલિની વિદ્યાલય ખાતે ગુડ બાય ૨૦૨૨ અને વેલકમ ૨૦૨૩ નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેકટર જી.ટી. પંડયા, નિવૃત પ્રિન્સીપાલ વલેરા, નિવૃત કેળવણી નિરીક્ષક દાઉદભાઇ દલવાણી, મોરબી પાલિકાના ચેરમેન દેવાભાઇ અવાડિયા, પાલિકાના સભ્ય ઇદ્રીશભાઈ જેડા, રાજુભાઈ રામાવત, નિવૃત આચાર્ય અનિલભાઇ મહેતા, બ્રહ્મ અગ્રણી કિશનભાઇ ઉપાધ્યાય, ડો. અનિલભાઈ મહેતા, પરેશભાઇ ભટ્ટ (S.T), મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી  ભુપતભાઇ પંડયા સહિતના હાજર રહ્યા હતા ત્યારે શાળાના સંચાલક બિપીન ભટ્ટ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વિદ્યાર્થીઓએ દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ તકે કલેકટરના હસ્તે શાળાના નિવૃત શિક્ષક ગીતાબેનનું સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને બેસ્ટ શિક્ષક તરીકે મીનાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીનાબેન, દિપાલીબેન, આયેશાબેન વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે




Latest News