વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની યુનિક સ્કૂલ ખાતે વરમોરા ગ્રુપ-ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબીની યુનિક સ્કૂલ ખાતે વરમોરા ગ્રુપ-ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ પાસે આવેલ યુનિક સ્કૂલ ખાતે વરમોરા ગ્રુપ તથા ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતુ અને આ કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા કુલ મળીને ૧૫૬ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું અને વરમોરા ગ્રુપ તરફથી અશોકભાઇના હસ્તે રક્તદાતાને ગિફ્ટ આપવામાં આવી હતી અને રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ રક્તની બોટલોમાંથી મોરબી સીવીલને ૪૦, મોરબીની સંસ્કાર બેન્કમાં ૪૭ અને રાજકોટની જીવનદીપ બ્લડ બેંકમાં ૬૯ બોટલો આપવામાં આવી છે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News