મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી વી.સી. હાઈસ્કૂલની ૧૯૮૯ ની બેંચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું


SHARE









મોરબી વી.સી. હાઈસ્કૂલની ૧૯૮૯ ની બેંચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીમાં ૩૩ વર્ષ પહેલા વી.સી. ટેકનીકલ હાઇસ્કુલના સોનેરી દિવસોમાં બનેલા રુપેરી મીત્રોનું સ્નેહમિલન એ-ટોપ ફાર્મ ખાતે યોજાયુ હતું ત્યારે શાળામાં બનેલા મીત્રો સાથે ઘણીબધી ખાટી મીઠી યાદો તાજી કરી હતી મોરબીની વી.સી. ટેકનીકલ હાઇસ્કુલની ૧૯૮૯ ની બેચના વિધ્યાર્થીઓનુ સહકુટુંબ ગેટ-ટુ-ગેધર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૧૯૮૯ માં વી.સી.  હાઇસ્કુલમાં ભણેલા ૭૦ વિદ્યાર્થી મિત્રો દેશ-પરદેશથી આવ્યા હતા અને ત્યારે બધા મીત્રો અને તેઓના કુટુંબીઓએ રાસગરબાની રમઝઝટ પણ માણી હતી આ સમગ્ર આયોજન ચેતન સવેરા, ઋષી દફતરી, મહાદેવ ડાભી, અમીત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News