મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન


SHARE







મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ હરનીશભાઈ જોશી અને મંત્રી મહેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું તેની સાથો સાથ મોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગોસ્વામી, સન્ની વ્યાસ, અલ્પેશ ગોસ્વામી, સંદીપ વ્યાસ તેમજ રજાક બુખારી સહિતના પત્રકારોનું મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ પત્રકારોને સતત સમાજ સેવા કરવા માટેની પ્રેરણા મળતી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી તેવું મંદિરના મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે






Latest News