વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું કરાશે સન્માન


SHARE









મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું કરાશે સન્માન

મોરબીના રવાપર નદી ગામના વતની તેમજ ફોજમા ૨૮ વર્ષ સુધી ફરજ પૂરી કરીને અહવે વતનમાં આવી રહ્યા છે ત્યારે સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું શક્તિનગર (રવાપર નદી) ગામ ખાતે ભવ્ય સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબીના શક્તિનગર (રવાપર નદી) ગામના સરપંચ યશપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલા તેમજ ગામના વડીલો, આગેવાનો સહિતના લોકો દ્વારા સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન કરવામાં માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે નિવૃત જવાન ઉપર ગામના લોકો દ્વારા પુષ્પ વર્ષા સહિતનું આયોજન કરાયું છે અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલાનું મૂળ ગામ રવાપર નદી છે માટે ત્યાં આગામી તા. ૮ જાન્યુઆરીને રવિવારના રોજ સરપંચ, રાજપૂત સમાજના અગ્રણીઓ, ગુજરાત કરણીસેનાના અગ્રણીઓ, મોરબી તાલુકાના સેવાભાવી ડોક્ટરો, સેવાભાઈ ગ્રુપ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાશે




Latest News