મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટી પાસે રસ્તાનું દબાણ હટાવવા આજે રાતે લોકો કરશે નવાજૂની


SHARE







મોરબીની આલાપ સોસાયટી પાસે રસ્તાનું દબાણ હટાવવા આજે રાતે લોકો કરશે નવાજૂની

મોરબીની આલાપ સોસાયટીના ૮૦ ફૂટના રોડ પર જે એક સાઈડ રસ્તો ચાલુ છે અને તે રસ્તા પર રહેતા લોકોની તા.૨૮/૬/૨૨ ના રોજ રોડ સાઈડમાં વર્ષોથી કરેલ દબાણ દૂર કરવા માટે પત્ર કમિટીને મળેલ છે જેના અનુસંધાને છેલ્લા ૬ માસથી દબાણ કરેલ રસ્તા પર રહેતા લોકો સાથે વ્યક્તિગત ચર્ચા કરીને આ પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયાસ કરેલ છે તેમાં અમુક વ્યક્તિઓ સિવાય તમામ વ્યક્તિઓ રોડ ખુલ્લો કરવા માટે સહમત થયા છે જે અમુક વ્યક્તિઓના વિરોધને કારણે આજ સુધી આ પ્રશ્ન સોલ્વ કરવામાં સફળતા મળેલ નથી

એટલે જે રોડ અત્યારે ચાલુ છે તે સાઈડમાં રહેતા લોકોની ધીરજનો અંત આવેલ છે અને તેઓ લડી લેવાના મૂડમાં આક્રમકતાથી આજે તા ૪/૧/૨૨ ના રાત્રે ચાલુ રોડ બંધ કરવાની સૂચના કમિટીને આપેલ છે અને કમિટી આજ સુધી આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકી નથી તો કમિટી આમાં કશું કરી શકે તેમ ન હોવાથી આ પ્રશ્નનું સ્થળ પર સોલ્યુશન લાવવા સિવાયનો કોઈ વિકલ્પ દેખાતો ન હોવાથી આલાપમાં રહેતા તમામ વ્યક્તિઓએ ૮૦ ફૂટના રોડ પર આજે રાત્રે ૯ વાગ્યે ભેગા થવાના છે અને પછી નવાજૂની થાય તેવી શક્યતા છે






Latest News