વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગરનો શો યોજાયો


SHARE









મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગરનો શો યોજાયો 

મોરબીની માધાપરવાડી શાળા વિદ્યાર્થીઓ માટે અવનવી પ્રવૃત્તિ કરવા માટે જાણીતી છે ત્યારે મોરબીમાં કામધેનુ રિસોર્ટ પાસેના ગ્રાઉન્ડમાં જાદુગર વી.કે. ના શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા જાદુગર વી.કે. એ જાદુના ખેલ બાળાઓ સમક્ષ રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમમાં શાળાની ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ આવી હતી અને જાદુનો ખેલ નિહાળી મનોરંજન મેળવ્યું હતું અને વી.કે સાથે દેશભક્તિના ગીતો સાથે ડાન્સની પણ મજા માણી હતી. આવી રીતે જો કોઈ શાળા શો જોવા માંગતી હોય તો તેમણે ૯૦૯૯૯ ૧૦૧૭૦૦ ઉપર સંપર્ક કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યુ છે  અને બાળાઓને જાદુગરનો શો બતાવવા શાળાના અલકાબેન કોરવાડિયા, નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, દયાળજીભાઈ બાવરવા, જયેશભાઇ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા, નિલમબેન ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.




Latest News