મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની એસપી કચેરીએ આઇજી-ધારાસભ્યની હાજરીમાં ઉદ્યોગકારોની મિટિંગ યોજાઇ


SHARE









મોરબીની એસપી કચેરીએ આઇજી-ધારાસભ્યની હાજરીમાં ઉદ્યોગકારોની મિટિંગ યોજાઇ 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ એસપી કચેરી ખાતે મોરબીના ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમા રેન્જ આઈ.જી. અશોક યાદવ તેમજ એસ.પી. રાહુલ ત્રિપાઠી સાથે મોરબી સીરામીક એસોસીએસન, પેપરમીલ એસોસીએસન, પેકેજીંગ એસોસીએસન, મીઠા ઉદ્યોગ એસોસીએસન તેમજ ટ્રાન્સપોર્ટર એસોસીએસનના હોદેદારોની મિટિંગ રાખવામા આવી હતી જેમા ખાસ કરીને ઓદ્યોગીક વિસ્તારમા થતી લૂંટ ફાટ, ચોરીને અટકાવવા ઓદ્યોગીક વિસ્તારમાં ચેક પોસ્ટ અને પેટ્રોલીંગ ચાલુ કરાવવા બાબતે રજુઆતો કરવામા આવી હતી તેમજ વેપારમાં યેનકેન પ્રકારે અહીના ઉદ્યોગકારોની સાથે ફ્રોડ કરવામાં આવે છે તેને રોકવા માટે સીટની રચના કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓએ દ્વારા આગેવાનોને તેના કારખાનામાં કામ કરતાં મજૂરીની તમામ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં આપવા માટેની ટકોર કરવામાં આવી હતી.




Latest News