મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ પતંગ બનાવટ સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીની ભારતી વિધાલય શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ પતંગ બનાવટ સ્પર્ધા યોજાઇ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં પતંગોત્સવ-૨૦૨૩ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ પતંગ બનાવટની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં શાળાના ધો. ૧ થી ૧૨ ના ૯૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને રંગબેરંગી પતંગ બનાવામાં આવી હતી તેમજ શાળા સંચાલક કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતા દ્વારા ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે પતંગ આપવામાં આવી હતી અને અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ વિદ્યાર્થીઓને પતંગ ચગાવતા સમયે કંઈ કંઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ તેની માહિતી આપી અને ઉતરાયણના તહેવારની શુભકામના આપેલ હતી




Latest News