મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના સ્મર્ણાર્થે બે દિવસમાં ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાશે


SHARE





મોરબીમાં માતાના સ્મર્ણાર્થે બે દિવસમાં ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાશે

મોરબીના હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નિમા-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં તા.૪ અને ૫ ફેબ્રુઆરી દરમિયાન કુલ મળીને ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નિમા-મોરબી દ્વારા શનિ અને રવિવારે બે દિવસમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં જુદીજુદી જગ્યાએ ૧૨ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને પુષ્ય નક્ષત્ર તા.૪ શનિવારનાં આખો દિવસ છે તથા તા.૫ નાં બપોરે ૧૨ વાગ્યા સુધી શ્રેષ્ઠ એવો "રવિપુષ્યામૃત યોગ" બને છે. જે નિમિતે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર જેસ્વાણી અને નિમા-મોરબીના પ્રમુખ ડૉ.હાર્દિક જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી) દ્વારા મહત્તમ સંખ્યામાં આ કેમ્પસનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવે છે.




Latest News