મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી.ની ચુંટણી ૨૨ મીએ યોજાશે


SHARE











વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી.ની ચુંટણી ૨૨ મીએ યોજાશે

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. વાંકાનેર ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી કરવામાં આવશે. મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૦/૦૨/૨૦૨૩ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી  તા.૧૦/૦૨/૨૦૨૩ ના રોજ  ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી અને પ્રાંત કચેરી વાંકાનેર ખાતે પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. અને ઉમેદવારી પાછી ખેચી લેવાની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર વાંકાનેરની કચેરી ખાતે તા.૧૩/૦૨/૨૦૨૩ કરવામાં આવશે. અને હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૧૩/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે ત્યાર બાદ મતદાન  તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ ખાતે કરવામાં આવનાર છે તેવું વાંકાનેર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી એ.એચ. સેરશિયાની યાદીમાં જણાવાયું છે.

વિકલાંગોને ઉપકરણો અર્પણ
મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પ્રણવ દેસાઇ વોઇસ ઓફ એસએપી દ્વારા આશીર્વાદ ટ્રસ્ટ ફોર સાયલા મારફતે મોરબી જિલ્લાના ૮૫ વિકલાંગ વ્યક્તિઓને સહાયક ઉપકરણો વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં  જિલ્લા કલેકટર ઉપરાંત વૈશાલીબેન જોષી, ઇલાબેન ગોહિલ, બળવંતસિંહ ચૌહાણ, ડૉ.વિપુલ સેરસિયા તથા ઉદ્યોગપતિ  વિપુલ કુંડારિયા અને ચન્દ્ર કુંડારિયા ઉપસ્થિત રહ્ય  હતા






Latest News