મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો


SHARE





મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો

મોરબીના શનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ઘનશ્યામ મહારાજનો ૨૩ મો પાટોત્સવ મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસ સ્વામીની હાજરીમાં ઉજવાયો હતો જેમાં રાત્રીકથા, જપયજ્ઞ, કથાવાર્તા મંગળા આરતી, અભિષેક દર્શન, શણગાર, ૫૬ ભોગ અન્નકૂટ દર્શન, સંત આશીર્વાદ, મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આદ્રોજા મનુભાઈ પ્રેમજીભાઈ અને વિજયભાઈ લવજીભાઈ પરિવાર તરફથી સંસ્કારધામ ગૌશાળાને ગાયોના ઘાસચારા માટે બોલેરો ગાડી ભેટ આપી હતો તેમજ આ સમારોહમાં પેપરમીલ ઉદ્યોગપતિ મૂળ મોડપરના વતની અને હાલ મોરબી ડાયાભાઇ બેચરભાઈ કગથરા પુત્ર હરેશભાઇના હસ્તે ઘનશ્યામ મહારાજને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરેલ છે અને આ તકે હરિભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં સંસ્કારધામ મંદિર સહિત વિવિધ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા આ સમારોહનું સફળ સંચાલન શાસ્ત્રી સ્વામીએ કર્યું હતું.




Latest News