મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબીમાં મનોદિવ્યાંગ બાળકોએ તિલક હોળી દ્રારા રંગોનો ઉત્સવ મનાવ્યો


SHARE





મોરબીમાં મનોદિવ્યાંગ બાળકોએ તિલક હોળી દ્રારા રંગોનો ઉત્સવ મનાવ્યો

મોરબીમાં નવલખી રોડ ઉપર મનોદિવ્યાંગ બાળકોના વોકેશનલ સેન્ટરમાં હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લાના સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયાએ દિવ્યાંગ બાળકોને કુમકુમ તિલક કરી સાંસ્કૃતિક તહેવારને શિસ્તમય રીતે શ્રદ્ધાના રંગો દ્રારા ઉજવ્યો હતો.દિવ્યાંગ બાળકોને પોતાના હાથો રંગબેરંગી ક્લરો વાળા કરાવી મન તરંગોને ઉમંગમય બનાવી કલર થેરાપી કરાવવામાં હતી. 




Latest News