મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું


SHARE





મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું

મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી સમયમાં ગરમીના દિવસો આવી રહ્યા હોય તે નિમિત્તે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પક્ષીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીંના ગ્રીનચોક વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.પરશુરામ ગૃપે ૨૫૦૦ જેટલા ચકલીના માળા તેમજ ૯૦૦ જેટલા પાણીના કુંડાઓનું વિતરણ કર્યુ હતુ.આ તકે શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડયા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવે, હર્ષભાઈ જાની, જીગરભાઈ દવે, શિવભાઇ જાની, આદર્શભાઈ દવે, ગૌરંગભાઈ દવે, નીરવભાઈ જાની, ભાર્ગવભાઈ દવે, અનુરાગ જોશી, દિવ્યેશભાઈ મહેતા, હિરેનભાઈ જાની, કેયુરભાઈ પંડયા, અમુલભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ શુકલ તેમજ જય જોગમાયા સેવા ગ્રુપના પ્રમુખ સચિનભાઈ શુકલ અને નિમિષભાઈ અંતાણી હાજર રહ્યા હતા.




Latest News