મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભા યોજાઇ


SHARE





લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભા યોજાઇ

મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી દેવલોક થતા શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી દશરથસિંહ યુ. ઝાલા, મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના માજી પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ એચ. જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, નિરૂભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ઘનશયમસિંહ ઝાલા તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ, મોરબી રાજપૂત સમાજના આગેવાનો તેમજ રાજપૂત સમાજના રાજકીય પક્ષના આગેવાનો, રાજપૂત સમાજના વડીલો અને યુવાનો સહિતના હાજર રહ્યા હતા




Latest News