મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું


SHARE





મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું

મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શન હેઠળ અહીંના બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા અહીંના વીશીપરામાં આવેલ ધોળેશ્વર સ્મશાની સફાઈ કરવામાં આવી હતી હાલ વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લાના માર્ગદર્શન હેઠળ બજરંગદળ ના કાર્યકર્તા દ્વારા ધોળેશ્વર સ્મશાની સફાઈ કરવામાં આવી હતી. બજરંગદળ દ્રારા તાજેતરમાં ચાલી રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સ્મશાનની સફાઈ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.




Latest News