મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી : એક ઘર ચકલી માટે, ચાલો ચકલી માટે ચકલીઘર અને પાણીની વ્યવસ્થા કરીએ


SHARE





મોરબી : એક ઘર ચકલી માટે, ચાલો ચકલી માટે ચકલીઘર અને પાણીની વ્યવસ્થા કરીએ

૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. જે ચકલી આપણા જીવન સાથે સીધી વણાયેલી છે. બાળપણમાં પક્ષીઓના નામ શીખવામાં આવે ત્યારે સૌથી પહલું આપણે ચકલીનું જ નામ શીખીએ.અંગ્રેજીના સ્પેલીંગમાં પણ રોજ ગોખી ગોખીને યાદ કરીએ SPARROW એમ.ત્યારે વિચારીએ કે,ચકલી દિવસ નિમિતે ચકલીના સંવર્ધન માટે આપણે શું કરી શકીએ ?.ચાલો આપણે ચકલીના સંવર્ધન માટે પ્રણ લઈએ કે, હું ચકલીના નિવાસ માટે ઓછામાં ઓછું એક ચકલીઘર મારા ઘરે જરૂરથી લગવીશ.ચકલી સહિતના પંખીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે કુંડુ રાખીશ અને તેની જાળવણી પણ કરીશ. આંગણે આવતા પંખીઓ માટે ચણ નાખીશ અને તેમને ખોટા રંઝાડીશ નહિં




Latest News