મોરબીના ચકચારી “મમુદાઢીની હત્યા” કેસમાં પકડાયેલા ચાર આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિપાંચમની ઉજવણી કરાઇ
SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિપાંચમની ઉજવણી કરાઇ
ઋષિપાંચમનો તહેવાર દરેક જગ્યાએ ઉજવાઈ છે ત્યારે મહિલાઓ જળાશયમાં સ્નાન કરી અને વ્રતમાં સામાનું ફરાળ લઈને ઋષિપાંચમ રહેતી હોય છે જેથી કરીને મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ દ્વારા ઋષિપાંચમની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રામધન આશ્રમ ખાતે મહિલા ભાવિકો માટે સ્નાન, ઋષિ પૂજન અને ફળાહાર સહિતની વ્યવસ્થા આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં કરવામાં આવી હતી તેવું મુકેશ ભગતએ જણાવાયું છે.
