મોરબી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા સિવિલ હોસ્પીટલ, વૃદ્ધાશ્રમ-અનાથાલયમાં ફ્રુટનું વિતરણ કરાયુ
Morbi Today
હળવદનાં ધણાદ ગામના સરપંચ બહોળા ટેકેદારો સાથે આપમાં જોડાયા
SHARE









હળવદનાં ધણાદ ગામના સરપંચ બહોળા ટેકેદારો સાથે આપમાં જોડાયા
હળવદ તાલુકાનાં ધણાદ ગામના સરપંચ જનકભાઈ પાટડીયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમનું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા તેમજ વનરાજભાઈ વાધેલા અને જિલ્લા સોસિયલ મિડીયા સેલ પ્રમુખ રાધેશભાઈ દેસાઈ, જિલ્લા મંત્રી શંકરભાઈ સિણોજીયા, તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, મહામંત્રી વિપુલભાઈ રબારી, તાલુકા યુવા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી તેમજ સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં આપ સક્ષમ વિપક્ષ તરીકે ઉભરી આવશે તેમ લાગી રહ્યુ છે.
