મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામે અલખધણી ગૌશાળામાં અખંડધૂન યોજાશે


SHARE





મોરબીના ગોરખીજડીયા ગામે અલખધણી ગૌશાળામાં અખંડધૂન યોજાશે

મોરબી નજીકના ગોરખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં પહેલી એપ્રિલના રોજ ૨૪ કલાક અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગૌશાળા ખાતે ઝાલાવાડની મંડળી ૨૪ કલાકની અખંડધૂનનું કરશે આ તકે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી અખંડધૂનમાં ઉપસ્થિત રહેવા અલખધણી ગૌશાળાના અંબારામ ભગત અને મુકેશ ભગતે આમંત્રણ આપ્યું છે




Latest News