વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મીં.)ના મોટીબરાર ગામે શાળામાં દાતાએ સ્માર્ટ ટી.વી.-સ્પીકર કર્યા અર્પણ


SHARE









માળિયા (મીં.)ના મોટીબરાર ગામે શાળામાં દાતાએ સ્માર્ટ ટી.વી.-સ્પીકર કર્યા અર્પણ

માળિયા(મીં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં સ્વ. ભરતભાઈ હુંબલની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પિતા જસાભાઈ પરબતભાઈ હુંબલ તેમજ તેમના ભાઈ શ્રવણભાઈ અને દશરથભાઈ તરફથી ૫૦ ઈંચનું મોટું સ્માર્ટ ટી.વી. અને બ્લુટુથ સ્પીકર અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા અને શિક્ષકોએ દાતાઓ દ્વારા આપવામાં આવેલ આ ભેટ શાળાના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News