મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે


SHARE







મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે

મોરબીમાં ૬-લાતી પ્લોટ મુમનગરમાંમાં આગામી તા ૧૫ ને શનિવારે લીમડાવાળા મામદેવના તૃતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મામાદેવનો વીર પુરુષ યજ્ઞ, બપોરે ૩:૧૫ કલાકે શોભાયાત્રા, સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી અને સાંજે ૭:૪૫ કલાકે મહાપ્રસાદ યોજાશે. અને જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે મોરબીના જુના બસ સ્ટેન્ડ, નહેરુ ગેઇટ, ગાંધી ચોક, વિશાલ સ્ટોર અને ત્યાથી પરત મંદિરે આવીને પૂરી કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમનો મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો લીમડાવાળા મામદેવ ગ્રૂપ દ્વારા આમંત્રણ અપાયું છે.

બાદનપર રામમંડળ

મોરબીના બાદનપર ગામ કાલે રવિવારે રાત્રીના સમયે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેની વધુ માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, રાતે ૯:૩૦ કલાકે બાદનપર ગામે બાલકૃષ્ણ રામામંડળ દ્વારા રામદેવપીરનું જીવનકવન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે ૯૫૧૦૦૩૬૪૬૦, ૯૨૬૫૨૪૩૪61 અને ૯૩૧૬૮૧૦૩૭૦ ઇપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News