મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે અજાણ્યા વાહન ચાલકે વીજ પોલ તોડી નાખતા અંધારપટ્ટ


SHARE









મોરબીના પંચાસર રોડે અજાણ્યા વાહન ચાલકે વીજ પોલ તોડી નાખતા અંધારપટ્ટ

મોરબીના પંચાસર રોડે અજાણ્યા વાહન ચાલકે વીજ પોલમાં વાહન અથડાવ્યું હતું જેથી કરીને વીજ પોલ તૂટી ગયો હતો જેથી કરીને પંચાસર રોડે આવેલા સોસાયટી વિસ્તારમાં રાતે અંધાર પટ્ટ થઈ ગયો હતો અને લોકોને ઉનાળામાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો અને તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત કરવા માટે વીજ કંપનીની ટિમ કામે લાગી હતી જો કે, કલાકો સુધી લોકોને ગરમીમાં રહેવું પડ્યું હતું




Latest News