રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી સતવારા સમાજનું ગૌરવ : શીતલ કંઝારિયા


SHARE









મોરબી સતવારા સમાજનું ગૌરવ : શીતલ કંઝારિયા

ગુજરાત સરકાર કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર સ્વામિ વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ બેઝિક કોર્ષ ઈન રોક કલાઈમિંગ દ્વારા હમણા જ યોજાયેલ સ્પર્ધામાં મોરબી સતવારા સમાજની નીડર અને લીડર દીકરી શીતલ કંઝારિયાએ માઉન્ટ આબુ એવરેસ્ટ ઉપર સવા બે (૨.૨ કીમી) કિલમીટરની રેસમા પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.તેમા બીજો નંબર દિલ્હીની રહેવાસી પ્રિતિકા વર્માએ મેળવ્યો હતો અને ત્રીજો નંબર જાહેજ છોકરીએ (બાજીપુરા-અમેરિકા) દેશની છોકરીએ મેળવેલ. ત્યારે સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લાનુ, સતવારા સમાજનુ, જાગા બાપા(જાગાની વાડી) પરિવાર તેમજ માતા-પિતાનુ નામ રોશન કરવા બદલ શિતલ કંઝારીયાને સોએ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News