હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે


SHARE







વાંકાનેરમાં ખવાસ રજપૂત સમાજની વાડીએ આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે

મોરબીના દેશળ દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેરમાં સમસ્ત ખવાસ રજપૂત સમાજ માટે આયુષમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય સમાજના જરુરિયાતમંદ પરિવાર માટે તા. ૩/૫ ને બુધવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી વાંકાનેરમાં આવેલ ખવાસ રજપૂત સમાજની વાડી, રામજી મંદિર, રામ ચોક ખાતે નિ:શુલ્ક આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહેશે અને આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ૨૦૨૨ પછીનો મામલતદાર કચેરીનો આવકનો દાખલો, રેશનકાર્ડ તેમજ આધારકાર્ડ સાથે રાખવા આયોજકોએ જણાવ્યુ છે.






Latest News