રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક ઉમદા પ્રવૃત્તિ


SHARE









મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક ઉમદા પ્રવૃત્તિ

મોરબીના મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોના સામૂહિક સહકારથી જરૂરિયાતમંદ મહિલાને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.આ તબક્કે મોરબી વિધાનસભાના સદસ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી કલેકટર જી.ટી. પંડ્યા સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આવા અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી તેની એક આગવી ઓળખ ઉભી કરી છે.આ સિલાઈ મશીન દ્વારા જરૂરિયાતમંદ મહિલા પોતાના પગભર થઈ પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે અને આ સિલાઈ મશીન અર્પણ કરતા આ મહિલાના ચહેરા ઉપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું.આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.




Latest News