રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ટંકારા તાલુકા નાલંદા વિદ્યાલય ના 3 વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું


SHARE









રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ટંકારા તાલુકા નાલંદા વિદ્યાલય ના 3 વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું

અમદાવાદના સાયન્સ સિટી ખાતે રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ ૨૦૨૩ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાના નાલંદા વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓએ ૧ થી ૪ માં સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ તેમના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

તાજેતરમાં મોરબીમાં આવેલ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજેતા થયેલા મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓનું સન્માન કલેકટર જી.ટી. પંડ્યા અને શિક્ષણ અધિકારી નિલેષ રાણીપાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સાર્થક બારડને ટેબ્લેટ, કરણ જાદવને ટેલિસ્કોપ અને નંદની સિધપુરીને ટેલિસ્કોપ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિજેતા પામેલા વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે




Latest News