રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓ સાથે મધર્સ ડે ઉજવાયો


SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓ સાથે મધર્સ ડે ઉજવાયો

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વૃદ્ધાશ્રમની માતાઓની માતૃવંદના કરીને સાડીનો સેટ ભેટમાં આપવામાં આવ્યો હતો ત્યારે માતા પ્રત્યેની આ ગ્રૂપની લાગણીઓ જોઈને વૃદ્ધાશ્રમની માતાઓ ભાવુક બની ગઈ હતી આ તકે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી સહિતના ત્યાં હાજર રહ્યા હતા વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, માતાનુ મહત્વ અને સ્થાન ઘણુ ઉચુ છે અને શાસ્ત્રમા પણ માતાને ભગવાનનો દરરજો આપવામાં આવે છે ત્યારે આ દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે તે હક્કિત છે




Latest News