રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની હેડ પોસ્ટ ઓફીસ સહીત તમામ પોસ્ટ ઓફીસે તા.૨૩ થી મહિલા સન્માન બચત પત્રનો કેમ્પ


SHARE









મોરબીની હેડ પોસ્ટ ઓફીસ સહીત તમામ પોસ્ટ ઓફીસે તા.૨૩ થી મહિલા સન્માન બચત પત્રનો કેમ્પ

ભારત સરકાર અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા આઝાદીના અમૃત વર્ષે મહિલાઓને આર્થિક રૂપે સક્ષમ અને સશક્ત કરતી આકર્ષક વ્યાજ દરની યોજના મહિલા સન્માન બચત પત્રનો કેમ્પ મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આગામી તા.૨૩-૫ થી ૨૫-૫ સુધી રાખવામાં આવેલ છે અને સ્થળ પર જ ફોર્મ ભરી આપવામાં આવશે આ યોજના હેઠળ ૭.૫ ટકાના દરે ઉચ્ચતમ વ્યાજની ચુકવણી કરવામાં આવશે.

આ યોજના હેઠળ વધુમાં વધુ રૂા.બે લાખનું રોકાણ કરી શકાશે રૂા.૧૦૦૦ ના ગુણાંકમાં વધુમાં વધુ એક મહિલા રૂા.બે લાખનું રોકાણ કરી શકશે.ખાતું ખોલવા માટે આજે જ મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ નજીકની બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો.ખાતું ખોલાવવા માટે પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ નકલ સાથે રાખવી તેમ મોરબી એમડીજીના પોસ્ટ માસ્તર પરાગ વંસત અને પીઆરઆઇ(પી) જે.આર.રાવલ દ્રારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News