રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી સબજેલ ખાતે ટીબી અને એચઆઇવી અંગે કેમ્પ યોજાયો


SHARE









મોરબી સબજેલ ખાતે ટીબી અને એચઆઇવી અંગે કેમ્પ યોજાયો

મોરબી સબ જેલ ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર-મોરબી, તેમજ સુભીક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટીબી નિદાન અને એચઆઇવી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ સાથોસાથ જેલના બંદીવાનઓને ચામડીના રોગ બાબતે ચામડીના નિષ્ણાંત ડૉ.યશરાજસિંહ ઝાલા તેમજ ડૉ.ધનસુખ અજાણાએ સેવા આપી હતી.જીલ્લા ટીબી અધિકારી-મોરબી તેમજ સૂભિક્ષા પ્રોજેક્ટના મીનાબેન પરમાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પને સફળ બનાવવા માટે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા જેલ સ્ટાફ દ્રારા સહયોગ આપવામાં આવ્યો હતો.




Latest News