રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં ટેકનો સ્ટાર સમર કેમ્પનું આયોજન


SHARE









મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં ટેકનો સ્ટાર સમર કેમ્પનું આયોજન

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે તા. ૨૬ અને ૨૭ ના રોજ બે દિવસીય ટેકનો સ્ટાર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં નીલકંઠ સ્કૂલ ખાતે તા. ૨૬ અને ૨૭ મે ના રોજ સવારે ૮ થી ૧૧ કલાક સુધી ટેકનો સ્ટાર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેઝિક ઈલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ અને AI, ડ્રોન ડેવલપમેન્ટ, 3D Printing, એરોમોડલિંગ, ગેમ અને એપ્લિકેશન ડેવલપમેન્ટ, આરડ્યુનો વિશેનો સેમિનાર યોજાશે, ઈલેક્ટ્રોનિક્સ સર્કિટ, રોબોટિક્સ (પ્રેક્ટિકલ), રોબોફૂટ બોલ ગેમ, સ્પર્ધા, સર્ટીફીકેટ અને પ્રાઇઝ આપવામાં આવશે આ સમર કેમ્પમાં ધો, ૫ થી ૧૨ ના નીલકંઠ સ્કૂલ તેમજ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને તેના માટે રજિસ્ટ્રેશન તેમજ વધુ માહિતી માટે જયદીપ (૭૯૮૪૩ ૭૮૧૨૮) અને દિપ્તીબેન (૯૧૦૬૨ ૮૧૨૬૭) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને સમર કેમ્પની કોઈ ફી રાખવામા આવી નથી 




Latest News