રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

લો બોલો: મોરબીના લાયન્સનગરમાં સ્ટ્રીટ લાઈટ નાખવાની માંગ


SHARE









લો બોલો: મોરબીના લાયન્સનગરમાં સ્ટ્રીટ લાઈટ નાખવાની માંગ

મોરબી જીલ્લામાં વિકાસની વાતો ઘણી કરવામાં આવે છે જો કે, મોરબીના લાયન્સનગરમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી જેથી કરીને ત્યાં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ મુદે સામાજિક કાર્યકર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત પણ કરવામાં આવી છે.

મોરબીના લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ હાલમાં ચીફ ઓફિસરને રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વોર્ડ નં. ૧૧ માં આવેલ લાયન્સનગરમાં જીઈબીની કચેરી સુધી નવો રોડ બનાવેલ છે જો કે, ગોકુળનગરના બોર્ડ સુધી નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે. પણ લાયન્સનગર બાજુના રસ્તે જીઇબી કચેરી સુધી એક પણ સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી નથી જેથી કરીને રાત્રે અંધારપટ્ટ હોય છે માટે વહેલી તકે બાકીની સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News