રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ આપીને દીકરીના જન્મ દિવસની ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ આપીને દીકરીના જન્મ દિવસની ઉજવણી કરાઇ

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઇ રબારીના લગ્નની વર્ષગાંઠ અને તેની દીકરી મનસ્વીના જન્મ દિવસ નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને "આપવાનો આનંદ" કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દૈનિક કિર્યામાં જીવન ધોરણમાં સુધારો થાય અને સ્વાથ્યપ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ (સાબુ, તેલ, હેન્ડ વોસ, કાન સાફ કરવાની સ્તિક, રૂમાલ નખ કાપવાનુ કટર વિગેરે) આપવામાં આવી હતી તેમજ તમામને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું




Latest News