રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાંથી ૩૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE









વાંકાનેરમાં ઘરમાંથી ૩૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેરમાં આવેલ શિવપાર્ક વિસ્તારમાં બાતમી આધારે રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂની સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે વાંકાનેરમાં આવેલ શિવપાર્કમાં રહેતા વિવેક જીતેન્દ્રભાઈ માણેકના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની દારૂની ૩૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૩,,૮૦૦ નો દારૂ કબજે કર્યો હતો અને આરોપી વિવેક જીતેન્દ્રભાઈ માણેકની ધરપકડ કરીને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે કયાંથી લવેલ છે અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.




Latest News