રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહિસરની કન્યા શાળા સ્માર્ટ ક્લાસ, સીસીટીવી કેમેરે વિગેરેથી સજ્જ


SHARE









માળિયા (મી)ના મોટા દહિસરની કન્યા શાળા સ્માર્ટ ક્લાસ, સીસીટીવી કેમેરે વિગેરેથી સજ્જ

માળિયા તાલુકાની મોટા દહિસર કન્યા પ્રાથમિક શાળામાં હાલ ૩ સ્માર્ટ ક્લાસ હતા અને સરકાર દ્વારા હાલ ૫ સ્માર્ટ ક્લાસ ભેટ આપવામાં આવ્યા હતા અને ૧૫ કોમ્પ્યુટરની લેબ સરકાર  દ્વારા આપવામાં આવી હતી જિલ્લા પંચાયત દ્વારા ૮ સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા હતા અને ગામના સહયોગથી અને મોટા દહિસરાના સરપંચ જશાભાઇ ચંદુભાઈ ડાંગર દ્વારા ૧૨,૦૦૦ દાન આપીને ૪ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા અને શાળાના ઓફિસ વર્ક માટે લેપટોપની જરૂર હોઈ ગામના યુવાનોને જાણ થતા ૪૨,૦૦૦ ની કિંમતનું લેપટોપ શાળાને ભેટ આપવામાં આવ્યું છે જેમાં વનરાજ ગગુભાઈ મિયાત્રાએ ૧૫,૦૦૦, રમેશ સવાભાઈ ડાંગરે ૧૨,૦૦૦, અજિત ગોવિંદભાઈ બાલસરાએ ૬૮૦૦, દિનેશ કાનજીભાઈ મીયાત્રાએ ૫૧૦૦ અને જયદીપ ધીરુભાઈ હુંબલએ ૩૧૦૦ નો સહયોગ આપવામાં આવેલ છે જેથી શાળાના આચાર્ય રવિભાઈ ધ્રાંગાએ સર્વે દાતા અને સરકારનો અંતકરણ પૂર્વક આભાર માને છે




Latest News